VIDEO / જૂનાગઢનાં લોકડાયરામાં MLA પર મંત્રીશ્રીએ કર્યો નોટોનો વરસાદ, ગૌશાળાના સારા કામમાં વપરાશે રૂપિયા

The Minister rained notes on the MLA in Lokdaira of Junagadh

જૂનાગઢના મેંદરડામાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં ધારાસભ્ય જવાહર ચાવડા પર મંત્રી દેવા માલમે નોટોનો વરસાદ કર્યો. કાર્યક્રમમાં કૃષિમંત્રી અને સાંસદ રમેશ ધડૂક રહ્યાં ઉપસ્થિત 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ