મોટું નિવેદન / "નેતાઓની ભૂલનું ઉદાહરણ લઈ પોતાનો જીવ જોખમમાં ન મુકો" ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન

The Minister of State for Home Affairs reviewed the situation of Corona with the Municipal Corporation officials

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ આજે મનપાના અધિકારીઓ કોરોનાની સમીક્ષાને લઈ બેઠક કરી. સાથેજ તેમણે જનતાને એવું નિવેદન પણ આપ્યું કે નેતાઓની ભૂલનું ઉદાહરણ લઈને પોતાનો જીવ જોખમમાં ન મુકો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ