શીતલહેર / કડકડતી ટાઢ વચ્ચે ધુમ્મસ છવાતા અમદાવાદમાં વિઝિબિલિટી ડાઉન, ગુજરાતભરમાં ફરી 29 જાન્યુઆરીથી શરૂ થશે કોલ્ડવેવ

The Meteorological Department has predicted a cold wave in the state

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં કોલ્ડવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યભરના તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ