આગાહી / ગુજરાતનાં અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી, લૉ પ્રેશર સર્જાતાં જાણો ક્યારે ખાબકી શકે છે વરસાદ 

The Meteorological Department has forecast non-seasonal rainfall

એક તરફ ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે આગામી 17,18 અને 19 નવેમ્બરના રોજ માવઠું થઇ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ