આગાહી / રાજ્યમાં બેવડી ઋતુ વચ્ચે પડશે કમોસમી વરસાદ, આ તારીખે માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી  

The meteorological department has forecast light rains in Dang, Tapi and Narmada districts of South Gujarat on March 7.

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગમી 7મી માર્ચે દક્ષિણ ગુજરાતમાં થંડરસ્ટોર્મની શક્યતા સાથે  અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ