આગાહી / રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ: આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

The meteorological department has forecast heavy rains in these districts of the state.

રાજ્યમાં 114 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે 114 તાલુકામાં સરેરાશ 1 મિલીમીટરથી લઈને 4 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 20 થી  21 જૂનથી વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ