વરસાદ / VIDEO : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની દે દનાદન બેટિંગ, જાણો હવે ક્યાં વરસાદ પડવાની આગાહી

The meteorological department has forecast heavy rains in South Gujarat

23 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે. જેને કારણે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં બારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ