આગાહી / સાચવજો: મેઘરાજા હજુ શાંત નથી થયા, આ 2 દિવસ હજુ ગુજરાતના માથે ભારે, 5 દિવસની છે આગાહી

The meteorological department has forecast heavy rains for 2 days

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 26 થી 30 સપ્ટેમ્બર ગુજરાતમાં વરસાદ રહેશે. જેમા 28 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ