ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ચોમાસુ / વરસાદને લઇને ફરીવાર હવામાન વિભાગે કરી આગાહી, ગુજરાતના આ વિસ્તારોમાં ખાબકશે

The Meteorological Department forecast the rain again

રાજ્યમાં આગાહી બે દિવસ સુધી સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદ થાય તેવી શક્યતા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાની શક્યતા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ