હોય નહિ ! / સુરતના વેપારીને ત્યાં આવેલા પાર્સલમાં કઈક એવું તો નીકળ્યું કે જાણીને તમે પણ ચક્કર ખાઈ જશો

The merchant of Surat found something in the parcel that you will also get dizzy knowing

સુરતમાં એક કારખાનેદારના ઘરે મસમોટા 4 જેટલા  પાર્સલ આવ્યા અને પાર્સલ ખોલતા જ કારખાનેદારની આંખો પહોળી થઇ ગઈ. પાર્સલમાંથી રૂપિયા 1.31 લાખની 96 જેટલી વિદેશી દારૂની બોટલ નીકળી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ