Howdy Modi / PM મોદીના અમેરિકાના પ્રવાસ અગાઉ હ્યુસ્ટનમાં કુદરતી આફત, જુઓ તસવીરો

the mega Howdy Modi event where Prime Minister Narendra Modi will address

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. PM નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે રહેશે. આ 7 દિવસના અમેરિકાના પ્રવાસમાં PM મોદી વિવિધ કાર્યક્રમ અને બેઠકોમાં ભાગ લેશે. આમ PM મોદીની અમેરિકા મુલાકાત પર વિશ્વની નજર છે. 

બ્રેકિંગ ન્યૂઝ