રાજકારણ / પેટાચૂંટણીમાં ભવ્ય વિજય બાદ આજે ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, ખેડૂતોના હિત માટે લેવાઈ શકે છે નિર્ણય

The meeting will be chaired by Chief Minister Bhupendra Patel

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ શકે છે. જે બેઠકમાં ખેડૂતોના હિત મુદ્દે મોટા નિર્ણયો લેવાઈ શકે છે. સાથેજ ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવાને લઈને પણ ચર્ચા થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ