અમદાવાદ / બે યુવાનોના મોત બાદ પત્રકાર પરિષદમાં મેયર હસી પડ્યાં, કહ્યું પહેલાથી ઘટનાની થોડી ખબર હોય

The mayor was laughing at the press conference on the accident

અમદાવાદનાં પાંજરાપોળ પાસે એક એકસ્માતમાં BRTS બસની અડફેટે બે યુવકોનાં મોત નિપજ્યાં છે. અકસ્માત સર્જનાર BRTSનો ડ્રાઈવર ફરાર છે. આ અંગે જાગૃત નાગરિકે મેયરને ફોન કર્યો તો પીએએ ઉપાડ્યો હતો. નાગરીકને સંતોષકાર જવાબ આપ્યા વગર અડધી વાતમાં પીએએ ફોન કાપી નાંખ્યો હતો. આ ઘટનાં વીટીવી ચેનલમાં લાઈવ થતાં બદનામીથી ડરેલા મેયરે પ્રેસ કોન્ફરન્સ બોલાવી. પ્રેસ કોન્ફરન્સમાં પણ તેઓ દુઃખી થવાની એક્ટિંગ કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. શું મેયરને 2 યુવકોનાં મોતની ગંભીરતા નથી સમજાતી કે પછી તેમને માત્ર સત્તામાં રસ છે?  જાણો કેવું હતું મેયરનું વર્તન...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ