શૅર બજાર / ઉતાર-ચઢાવ વચ્ચે ઉછાળની સાથે બંધ થયુ બજાર, સેન્સેક્સ 692 પોઇન્ટ અને નિફ્ટી 190 પોઇન્ટ ઉપર ચઢીને બંધ

the market started with an edge the dow jones was down 3 the sampp 293 and the nasdaq 027 on monday

શૅર બજાર મંગળવારે 1414 પોઇન્ટ ઉછાળ સાથે ખુલ્યો જ્યારે સેન્સેક્સ 1450.71 પોઇન્ટ અને નિફ્ટી 373.35 પોઇન્ટ ઉપર ખુલ્લો. શરૂઆતની 45 મિનિટ બાદ બજારમાં હળવો ઉતાર-ચઢાવનું વલણ જોવા મળ્યું. 35 મિનિટ બાદ બજાર ફરી ઉપર ચઢવા લાગ્યો, બજારના બંધ થવા સુધી તેમા ઉછાળ જોવા મળ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ