દાવો / ક્રિકેટર શેન વોર્નના મોતને લઈને મેનેજરનો ઘટસ્ફોટ, કહ્યું- મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ

The manager's revelation about the death of cricketer Shane Warne, said - did this work before death

ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્નનું હાર્ટ એટેકના કારણે નિધન થયુ. શેન વોર્નના મેનેજરે કહ્યું કે તેઓ રાત્રિ ભોજન માટે મિત્રોની સાથે એક નિર્ધારિત બેઠક પહેલા ક્રિકેટ જોઇ રહ્યાં હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ