બિઝનેસ / એક મહિનામાં આ શખ્સ કમાયો રૂ.94,500 કરોડ, વિશ્વનો અમીર વ્યક્તિ પણ નથી કરી શક્યો આ કામ

The man earned Rs 94,500 crore in a month, not even the richest man in the world can do this job

ઈલન મસ્ક 21મી સદીના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક છે. જેમણે આ વખતે કંઇક નવો જ ચમત્કાર કરી બતાવ્યો છે. તેમણે એક જ મહિના 94,500 કરોડ રૂપિયા કમાઈને બતાવ્યાં છે અને હાલ તે દુનિયાના 22માં સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ