કાળું કૃત્ય / VIDEO : બદલો લેવા EX ગર્લફ્રેન્ડને છરાથી ચીરી નાંખી, CCTVમાં કેદ થયેલા દ્રશ્યો જોઇને રુંવાડા ઉભા થઇ જશે

The man attacked his EX girlfriend with knife

દેશની રાજધાની દિલ્હીથી એક ખૌફનાક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વિકૃત મગજના વ્યક્તિએ યુવતી પર છરી વડે હુમલો કર્યો હતો. આ યુવતી તેની EX ગર્લફ્રેન્ડ હોવાનું સામે આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ