બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બિગ બોસમાં કેવી રીતે મળી એન્ટ્રી, મેકર્સને પસંદ આવ્યો એક્ટ્રેસનો બોલ્ડ જવાબ, હસીનાનો વર્ષો બાદ ખુલાસો

photo-story

7 ફોટો ગેલેરી

Entertainment / બિગ બોસમાં કેવી રીતે મળી એન્ટ્રી, મેકર્સને પસંદ આવ્યો એક્ટ્રેસનો બોલ્ડ જવાબ, હસીનાનો વર્ષો બાદ ખુલાસો

Last Updated: 08:35 PM, 11 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અર્શી ખાન અને રાખી સાવંતે બિગ બોસની 11મી સીઝનને ખૂબ એન્ટરટેઈન કરવાનું કામ કર્યું હતું. અત્યારે સોશિયલ મીડિયામાં અર્શી ખાનનો એક પોડકાસ્ટ વાઇરલ થઇ રહ્યો છે જેમાં તેને અનેક ખુલાસા કર્યા છે.

1/7

photoStories-logo

1. અર્શી ખાને જણાવી જર્ની

બિગ બોસ સીઝન 11ને અર્શી ખાને ખૂબ રોમાંચિત કરવાનું કામ કર્યું હતું. તેમના ફની ઝઘડાના વીડિયો હજુ પણ વાયરલ થાય છે. અર્શી ખાને એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે, જ્યારે તે બિગ બોસમાં આવી ત્યારે તેના એકાઉન્ટમાં માત્ર 8000 રૂપિયા જ પડ્યા હતા. તે લગ્ન કરીને દુબઈમાં સેટ થઈ જવા માંગતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મૂળ છે અફઘાનિસ્તાનની

અર્શી ખાને શિરાજ ખાનના પોડકાસ્ટ શોમાં કહ્યું હતું કે, તે મૂળ અફઘાનિસ્તાનની છે. તે બચપણથી ઈચ્છતી હતી કે તે આ ઇન્ડસ્ટ્રીમાં આવે અને સલમાનને મળે. તેની વિશ હવે પૂરી પણ થઈ ગઈ છે. તે મોડલિંગ કરવા પણ ઈચ્છતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ઘરે જીદ કરીને મુંબઈ આવી

અર્શીના પરિવારના લોકો ઇચ્છતા હતા કે તેનો પતિ કોઈ બિઝનેસમેન હોય. પરંતુ તે ઘરે જીદ કરીને અહીંયા આવી ગઈ હતી. અહીંયા તેને મોડલીંગ પણ કર્યું હતું. બે વર્ષ સુધી તેને મોડલિંગ કર્યું. પરંતુ ઇન્ડસ્ટ્રીમાં કંઈ ખાસ નહતું થઈ રહ્યું જેથી તે દુબઈ જઈને લગ્ન કરવા માંગતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મમ્મી રડ્યા હતા

આ વાત જ્યારે તેને ભોપાલમાં આવી તેની માતાને જણાવી ત્યારે તેની મમ્મી રડવા લાગી હતી. પરંતુ એવામાં બિગ બોસ તરફથી ફોન આવી ગયો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. લોકોએ કર્યું ફ્રોડ

અર્શી ખાને એવું પણ કહ્યું કે, તેને બિગ બોસમાં જવા માટે અમુક લોકોને 4-5 હજાર રૂપિયા આપી પણ દીધા હતા. પરંતુ તે લોકો ફ્રોડ હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ટિકિટ કરાવી આવી મુંબઈ

જ્યારે સાચે જ બિગ બોસમાંથી ફોન આવ્યો ત્યારે પણ તેને લાગ્યું હતું કે આ પણ ફ્રોડ હોઈ શકે છે. તેના ખાતામાં 8 હજાર રૂપિયા પડ્યા હતા જેમાંથી 5 હજારની ટિકિટ કરાવી તે મુંબઈ આવી ગઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. જયારે મેકર્સ સાથે થઈ વાત

બિગ બોસના મેકર્સ સાથે જ્યારે વાત થઈ ત્યારે તેને પૂછવામાં આવ્યું હતું કે તમે શું કરી શકશો. ત્યારે અર્શી ખાને કહ્યું હતું કે, "સર આગ લગાવી દઈશ, ઘરમાં કોઈને જીવવા નહીં દઉં. લોકો બહાર નીકળવાની દુવા કરશે."

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Arshi Khan Film Industry Big Boss 11

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ