આંચકો / ગુજરાતના આ જિલ્લામાં એકસાથે 2 ભૂકંપના આંચકા નોંધાયા, લોકોમાં જોવા મળી ગભરામણ

The magnitude of the earthquake increased in Kutch

કચ્છમાં ફરી સાંજે બે વખત ભૂકંપના આંચકાઓ નોંધાયા, એક રાપર નજીક 4ની તિવ્રતાનો આચંકો આવ્યો તો બીજો રિકટેર સ્કેલ પર 2.8ની તીવ્રતા નોંધાયો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ