રેકોર્ડાસ્ત્ર / બોક્સ ઓફિસ ચાલી ગયો બ્રહ્માસ્ત્રનો જાદુ! બૉયકોટ ટ્રેન્ડ ફેલ, સોમવારે પણ કરોડોની કમાણી, એડવાંન્સ બુકિંગ પણ ચાલુ

The magic of Brahmastra is not diminishing, Ranbir-Alia's film earned so much on Monday amid the boycott trend.

વિકેન્ડમાં ઘણી કમાણી કર્યા પછી, દરેકની નજર બ્રહ્માસ્ત્રના સોમવારના કલેક્શન પર હતી, જણાવી દઈએ કે બ્રહ્માસ્ત્રે વીકેન્ડ પછી વીક ડેના પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ