તમારા કામનું / હવે ફક્ત 30 મિનીટમાં તમારા ઘરે પહોંચી જશે LPG સિલિન્ડર, આ તારીખથી શરૂ થશે સુવિધા

The LPG cylinder will reach your home in just 30 minutes

LPG ગેસ સિલિન્ડર બુકિંગ બાદ તમને 2-4 દિવસની રાહ જોવી પડતી હતી પરંતુ હવે તમારે રાહ જોવાની જરૂર નહી પડે. સરકારી તેલ કંપની ઇન્ડિયન ઓઇલે LPGની તત્કાલ સેવા શરૂ કરવાનો પ્લાન બનાવ્યો છે, જેના કારણે તમને અડધા કલાકમાં જ ગેસ સિલિન્ડર મળી જશે. એટલે કે તમે જે દિવસે ગેસ સિલિન્ડર બૂક કરશો તે જ દિવસે તમને સિલિન્ડર મળી જશે. 

બ્રેકિંગ ન્યૂઝ