કાતિલ ઠંડી / ગુજરાતમાં ગાત્રો થિજવતી ઠંડી, આ જિલ્લામાં તો 6 ડિગ્રી લઘુતમ તાપમાન, જનજીવન થીજી ગયું

 the lowest temperature recorded in Banaskantha

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં શિયાળાની મોસમ પુરબહારમાં ખીલી હોય તે પ્રકારે ઠંડીનું આક્રમણ વધી રહ્યું છે. જેની વચ્ચે બનાસકાંઠામાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી નોધાયું હતું 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ