ના હોય / ગર્લફ્રેન્ડને મળવા પહોંચેલા પ્રેમીને આખી રાત પ્રેમિકાના ઘરવાળાએ માર્યો ઢોર માર, સવારે જે બન્યું તે ચોંકાવનારુ

The lover who arrived to meet his girlfriend was beaten up by the householder all night

કહેવાય છે ને પ્રેમ આંધળો હોય છે અને પ્રેમ થયા બાદ તેને પામવા પ્રેમી પંખીડા કોઇ પણ હદને વટાવી શકે છે. ઉત્તર પ્રદેશના રામપુરમાં પણ એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં અડધી રાત્રે પ્રેમિકાને મળવા પ્રેમી પહોંચ્યો અને પકડાઇ ગયો બાદમાં જે થયુ તે જાણીને હસવું કે વાતને યોગ્ય માનવી તેનો જ ખ્યાલ નહી આવે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ