અભેદ્ય સુરક્ષા / જે લાંબી કારમાં બેસી કર્તવ્યપથ પર પહોંચ્યા રાષ્ટ્રપતિ, તેને કાર નહીં ટેન્ક જ સમજો

The long car in which the President of India reached the parade, consider it a 'tank', not a vehicle

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કર્તવ્યપથ પર સલામી મંચ પાસે જે લાંબી કારમાં બેસીને પહોંચ્યા તેને સૌથી સુરક્ષિત કાર માનવામાં આવે છે, આ કારને બૉમ્બ કે ગોળીથી કોઈ અસર થઈ શકતી નથી.

બ્રેકિંગ ન્યૂઝ