અંધશ્રદ્ધા / અંધવિશ્વાસે હદ વટાવી: ખેતરમાં કામ કરતી મા-દીકરીને ડાકણ કહી મારી, માંસ ખાવા લાગ્યા શખ્સો

the limits of superstition crossed in jharkhand telling a witch first relatives beat up 2 women then ate the flesh after...

ઝારખંડના ગુમલા જિલ્લામાં અંધશ્રદ્ધાએ પોતાની તમામ હદ પાર કરી નાખી છે. રાજ્યમાં મહિલાઓ પર થતાં દમન અને અત્યાચારના મોટા સનસનીખેજ અહેવાલ સામે આવ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ