બનાસકાંઠા / 15 ઓગસ્ટે બનાસકાંઠાના મોટા નેતાનો આપત્તિજનક વીડિયો થશે વાયરલ, સોશિયલ મીડિયા પર ધમકી મળતા હડંકપ

The leader's video went viral on social media

બનાસકાઠાના એક વ્યક્તિએ પાલનપુર સર્કિટહાઉસના નેતાનો આપત્તિજનક વીડિયો વાયરલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ફેસબુક પર પોસ્ટ કરી તેણે કહ્યુ છે કે 15 ઓગસ્ટે તે વીડિયો વાયરલ કરશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ