નિવેદન / ખેડૂતો સાથે ચર્ચા કરવાની સરકારની રીતનો જેણે વિરોધ કર્યો, એ નેતાએ જ આજે કહ્યું હવે થશે નક્કર સંવાદ 

The leader who opposed the government's approach to discussions with farmers said today that there will be a concrete...

સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી કમિટીમાં ચાર સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. આમાં ભુપેન્દ્રસિંહ માન, ડો પ્રમોદ કુમાર જોશી, અશોક ગુલાટી અને અનિલ ધનવંતની સામેલ છે. આ કમિટીનો જો કે ખેડૂત નેતા રાકેશ ટિકૈત અને કોંગ્રેસ દ્વારા આ કમિટીમાં સામેલ સભ્યોનો કૃષિ કાયદા સમર્થક તરીકે વિરોધ કરવામાં આવ્યો છે, પરંતુ મહારાષ્ટ્રમાં સરકારમાં કોંગ્રેસ સાથે સામેલ NCP ના વડા શરદ પવારે સુપ્રીમ કોર્ટના આ પગલાનું સ્વાગત કર્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ