ઇલેક્શન રિઝલ્ટ / બિહાર ચૂંટણીમાં પાંચ બેઠક મળી તો એટલા ખુશ થઈ ગયા આ નેતા કે હૈદરાબાદમાં ફટાકડા ફોડ્યા 

The leader was so happy to get five seats in the Bihar elections that firecrackers exploded in Hyderabad

બિહાર ચૂંટણીના પરિણામોને લઈને હજુ પણ રસાકસી ચાલી રહી છે, NDA અને મહાગઠબંધન વચ્ચે જ્યાં બિહારમાં સરકાર બનાવવા માટે કટોકટની હરીફાઈ ચાલી રહી છે, મહાગઠબંધનના નેતાઓ એક બાજુ જ્યાં પરિણામોને લઈને ધાંધલીનો આરોપ લગાવી રહ્યા છે અને EC એ ફરિયાદ કરી હતી ત્યાં એક નેતા અને એક એવી પાર્ટી પણ છે જેણે માત્ર પાંચ બેઠક મળી છે તો હૈદરાબાદમાં નેતાના નિવાસસ્થાને ફટાકડા ફોડવામાં આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ