નામંજૂર / સરકારે આ કંપનીને ચીની કંપની સાથે ડીલની મંજૂરી ન આપી, ભારતમાં રહેલો છેલ્લો પ્લાન્ટ થશે બંધ

The last plant of general motors in India will be closed

ભારત અને ચીન વચ્ચે થયેલા વિવાદને કારણે કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓને પણ આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. હાલમાં જ અમેરિકાની કંપની જનરલ મોટર્સ ક્રિસમસના એક દિવસ પહેલા ભારતમાં રહેલા તેના છેલ્લા કારખાનાને બંધ કરી દેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ