શરમજનક / ઘરકામ કરતી મહિલા બની શારિરીક શોષણનો શિકાર, ઘરમાલિકે ઢોર માર મારીને કાપી નાંખ્યા વાળ !

The landlord physically abused the housemaidThe landlord physically abused the housemaid

દિલ્હીમાં એક મહિલા પર મારપીટ અને શોષણનો મામલો સામે આવ્યો . આ મહિલા એક ઘરમાં નોકરાણી તરીકે કામ કરતી હતી અને તેના માલિકોએ તેને માર મારીને તેના વાળ પણ કાપી નાખ્યા હતા

બ્રેકિંગ ન્યૂઝ