ક્રાઇમ / ફરીથી લોહીલુહાણ થઈ આ ગામની ધરતી, જમીન વિવાદમાં ગોળી ધરબીને બે ભાઈની હત્યા, તંત્ર સ્તબ્ધ  

The land of this village became bloody again, two brothers were shot dead in a land dispute, the system was stunned

જમીન માટે સંબંધોને લોહીલુહાણ કરવામાં આવી રહ્યા છે. હજુ એક નાના ભાઈની પત્નીએ હિસ્સો માંગતા મોટા ભાઈએ તેનું ખૂન કરી નાખ્યાની ઘટનાને 24 કલાક પણ વીતવા પામ્યા નહોતા, ત્યાંજ વધુ એક વિવાદમાં ભત્રીજાએ તેના બે કાકાની હત્યા કરી નાખી હતી, ખૂબ જ ટૂંકા સમયમાં બનેલી આ ઘટનાને લઈને તંત્ર સ્તબ્ધ થઈ ગયું હતું, ઘણી બધી પોલીસ ફોર્સ એકી સાથે તપાસ સ્થળે પહોંચી ગઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ