અફઘાન કટોકટી / પંજશીરના 'કિંગ' હિંમત હાર્યાં, ગાર્ડને કહ્યું, મને ગોળી મારી દેજો, જાણો કેમ આવું બોલ્યાં

The 'King' of Panjshir lost heart, told the guard, shoot me, find out why he said this

કાબુલ પર તાલિબાનના કબજા દરમિયાન શું થયું? ફઘાનિસ્તાનના કાર્યકારી પ્રમુખ અમરૂલ્લાહ સાલેહ યુકેના એક અખબારને કહ્યુ હતું કે,તાલિબાનના ડરથી પત્ની અને પુત્રીઓના ફોટા પણ બાળવા પડ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ