શું વાત છે? / The Kashmir Files ની કમાણી તો બસો કરોડે પહોંચી, પણ કલાકારોને કેટલા રૂપિયા મળ્યા? જાણો ચોંકાવનારા આંકડા

the kashmir files starcast fees how much anupam kher pallavi joshi

વર્ષ 2022ની માસ એન્ટરટેનર ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સની રેકોર્ડબ્રેક કમાણીએ બધાને હેરાન કરી નાખ્યા છે. ઓછા બજેટમાં બનેલી ધ કાશ્મીર ફાઈલ્સ સફળતાનો એવો સ્વાદ ચાખશે જે કોઈએ ક્યારેય વિચાર્યુ નહીં હોય. ફિલ્મ ટૂંક સમયમાં 200 કરોડમાં એન્ટ્રી કરવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ