બોલિવૂડ / બોલિવૂડ સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીની અચાનક બગડી તબિયત, અધવચ્ચે રોકવું પડ્યું ફિલ્મનું શૂટિંગ અને...

The Kashmir Files shooting had to stop, due to Mithun Chakraborty health

બોલિવૂડના સુપરસ્ટાર એક્ટર મિથુન ચક્રવર્તી અત્યારે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સનું મસૂરીમાં શૂટિંગ કરી રહ્યાં છે. હવે એવા સમાચાર આવી રહ્યાં છે કે, મિથુન શૂટિંગ દરમિયાન સેટ પર અચાનક ઢળી પડ્યા. મિથુનની તબિયતમાં ગરબડ જણાતા શૂટિંગ વચ્ચે જ રોકી દેવું પડ્યું. વિવેકે જણાવ્યું કે, મિથુન ફૂડ પોઈઝનિંગના શિકાર થઈ ગયા હતા અને તેમને ઊભા રહેવામાં પણ તકલીફ થઈ રહી હતી. આ કારણે શૂટિંગ વચ્ચે રોકવું પડ્યું. નવેમ્બરથી આ શૂટિંગ મસૂરીમાં ચાલી રહ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ