બોલીવુડ / The Kashmir Files એ હવે OTT પર પણ મચાવી ધૂમ, જી5 પર વ્યુજનો આંકડો જાણીને વિશ્વાસ નહીં આવે

the kashmir files rocked ott got millions of views on zee5

બોલીવુડ અભિનેતા અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સે મોટા સ્ક્રીન બાદ હવે ઓટીટી પ્લેટફોર્મ્સ પર પણ ધમાલ મચાવી દીધી છે. કાશ્મીર ફાઈલ્સે બૉક્સ ઑફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી ઈતિહાસ રચી દીધો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ