મનોરંજન / 2022ની એક માત્ર બોલીવુડ મુવી કે જેણે બોક્સ ઓફિસ પર તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ, સાઉથની ફિલ્મોને પણ પછાડી

the kashmir files creates history in indian box office 2022 beats superhit south films like kantara

વર્ષ 2022માં મોટાભાગે બોલીવુડ ફિલ્મોની અસર બૉક્સ ઑફિસ પર કશુ ખાસ જોવા ના મળ્યું. પરંતુ અમુક ફિલ્મોએ કમાલ કરી દીધી. આજે અમે તમને એવી ફિલ્મ અંગે જણાવવા જઇ રહ્યાં છે, જેણે આ વર્ષે કમાણી મામલે ઈતિહાસ તો રચ્યો. આ સાથે સાઉથની સુપરહિટ ફિલ્મોને પાછળ કરી દીધી.

બ્રેકિંગ ન્યૂઝ