નિવેદન / 'તેમને જૂતા ખાવાની આદત છે', કશ્મીર ફાઈલ્સને અશ્લીલ કહેનાર નદવ લૈપિડ પર ભડક્યાં અનુપમ ખેર

the kashmir files controversy anupam kher slams nadav lapid says jute khane ki adat hai

ધ કાશ્મીર ફાઇલ્સને વલ્ગર પ્રોપાગાન્ડા જણાવનાર નદવ લેપિડ મુશ્કેલીમાં મુકાયા છે. અનુપમ ખેરે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તેને માનસિક રીતે બિમાર કહ્યાં છે. અનુપમે કહ્યું કે તેને દરેક પ્લેટફોર્મ પર જૂતાં ખાવાની આદત છે. તે એવા સ્ટેટમેન્ટસ્ આપે છે કે તેમને દરેક જગ્યાએ જૂતાં ખાવા પડતાં હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ