શાનદાર કમાણી / The Kashmir Filesનો નવો રેકૉર્ડ, સુપરડુપર ફિલ્મ તાનાજી અને સૂર્યવંશીને પાછળ રાખીને રચ્યો ઈતિહાસ

the kashmir files box office 13 collection films crosses rupees 200 crores broke the record

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સે બૉક્સ ઓફિસ પર કમાણીનો ઈતિહાસ રચી નાખ્યો છે. જો કે, બોક્સ ઑફિસ કલેક્શન મામલે થોડો ઘટાડો આવ્યો છે. પરંતુ ફિલ્મ 200 કરોડની કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ