ખુલાસો / જ્યારે કપિલ શર્માએ શો માં જણાવ્યું પ્રભાસનું પૂરું નામ, ચોંકી ગઇ ઑડિયન્સ

the kapil sharma show when comedian introduced prabhas full name and shraddha kapoor

ધ કપિલ શર્મા શો ના રવિવારના એપિસોડમાં એક્ટર પ્રભાસ શ્રદ્ધા કપૂરની સાથે નજરે આવ્યો હતો. પ્રભાસ શો પર પોતાની અપકમિંગ ફિલ્મ સાહોનું પ્રમોશન કરવા પહોંચ્યો હતો. શો માં કપિલે પ્રભાસ અને શ્રદ્ધાથી ઘણા મજેદાર પ્રશ્નો પૂછ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ