મનોરંજન / હવે દર અઠવાડિયે નહી ભરાય હાસ્યનો દરબાર! કપિલ શર્મા શો થઇ જશે બંધ? 

The kapil sharma Show to go off air

લૉકડાઉન બાદથી કપિલે પ્રશંસકોનું સતત એન્ટરટેઇનમેન્ટ કરવાનું શરુ કર્યુ હતુ પરંતુ હવે કપિલના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. શો જલ્દી જ બંધ થઇ જશે તેવી વાત ચાલી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ