બોલિવૂડ / કૃષ્ણા અભિષેકે શોની વચ્ચે કહી દીધું બાય તો કપિલ શર્માના થયા આવા હાલ, જાણો શું થયું

The Kapil Sharma Show dancer Remo Dsouza and team on the show krushna abhishek said bye to the show know the reason

ટીવીનો જાણીતો શો ધ કપિલ શર્મા જબરદસ્ત ચર્ચામાં રહે છે. કપિલના કોમેડી શોમાં અવારનવાર જાણીતા સેલિબ્રિટી આવતા રહે છે. કપિલ શર્મા શો જેટલું લોકોનું મનોરંજન કરે છે એટલો જ વિવાદોમાં પણ રહે છે. ત્યારે આ અઠવાડિયે શોમાં રેમો ડિસૂઝા તેની ટીમ સાથે આવવાનો છે. આ અઠવાડિયાનો શો મજેદાર રહેશે પણ શોમાં આ વખતે કૃષ્ણા અભિષેક કપિલ શર્માનો જીવ અદ્ધર કરી દે છે. ચાલુ શો દરમિયાન તે શો છોડી દેવાની વાત કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ