ટેલિવૂડ / કપિલથી માંડી કૃષ્ણા જેવા સ્ટાર્સ જાણો એક એપિસોડ માટે કેટલી ફી લે છે, આંકડો ચોંકાવનારો

The Kapil Sharma Show Actors and Actress Per Episode Salary

'ધ કપિલ શર્મા શો'ના કલાકારો દર્શકોનું મનોરંજન કરવામાં ક્યાંય પાછા નથી પડતાં અને એટલે જ આ કોમેડી શો અત્યારે દુનિયાના સૌથી પોપ્યુલર શોમાંથી એક છે. કપિલ શર્મા, કૃષ્ણા અભિષેક, ભારતી સિંહ સહિતના અન્ય કલાકારો વર્ષોથી આપણાં ફેવરિટ રહ્યાં છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ શો માટે તેઓ કેટલા પૈસા કમાય છે? નહીં ને, તો ચાલો આજે અમે તમને જણાવીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ