અનોખુ ટ્રિબ્યુટ / ટ્રેનમાંથી શરૂ થઈ મહેશ-નરેશની કહાણી, પદ્મશ્રી ઍવોર્ડ લઈને ટ્રેનમાં જ આવ્યો કનોડિયા પરિવાર, રેલવે સ્ટેશન પર સર્જાયા ઈમોશનલ દ્રશ્યો

The Kanodia family came in the train with the Padma Shri award

હાલમાં જ ભારતમાં પોતાના અદભૂત કામ માટે પદ્મવિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યા ત્યારે ગુજરાતની ફેમસ જોડી મહેશ-નરેશને પણ મરણોપરાંત સંયુક્ત પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ