ઝારખંડ / ઝારખંડના જજ ઉત્તમ આનંદના પોર્સ્ટમોટમ રિપોર્ટમાં ચોકવાનારો ખુલાસો, જાણો કેવી રીતે થયું તેમનું મોત

The judge died of severe head injuries

ઝારખંડના જજ ઉત્તમ આનંદની મોત બાદ પોર્સ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. પીએમ રિપોર્ટમા એવો ખુલાસો થયો છે કે ભાથાના ભાગે ગંભીર ઈજા પહોચવાને કારણે જજનું મોત નિપજ્યું હતું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ