વિરોધ / 25% ફી માફીનો લાભ હજુ મળ્યો નથી અને હવે વધારો જોઈએ છે? ફરી વાલી-શાળાઓ વચ્ચે વિવાદ, CMO સુધી ફરિયાદ

The issue heated up again on the demand for fee increase in schools

શાળા સંચાલક મંડળની ફી વધારવાની માગ સામે વાલી મંડળનો વિરોધ સામે આવ્યો છે, ઓલ ગુજરાત વાલી મંડળે રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ