ચર્ચા / વોટ્સએપ કોલ પણ સાંભળી શકાય, સરકાર દ્વારા ઇઝરાયેલી સોફ્ટવેરનાં ઉપયોગ મુદ્દે સંસદીય પેનલની બેઠકમાં ઉછળ્યો મુદ્દો

The issue arose in a parliamentary panel meeting on the government's use of Israeli software

કોંગ્રેસના સાંસદ  થરૂરની આગેવાની હેઠળની સંસદીય સમિતિની બેઠકમાં વોટ્સએપ કોલના મુદ્દા ઉપરાંત અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ. હકીકતમાં, ટેલિગ્રાફ એક્ટ સરકારને માહિતીને અટકાવવાનો કાનૂની અધિકાર આપે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ