સ્પોર્ટ્સ / ગૌરવ : ભારતના આ ફૂટબોલરે મેસીનો રેકોર્ડ તોડ્યો, રોનાલ્ડો કરતા માત્ર આટલા ગોલ પાછળ

The Indian footballer broke Messi's record

ભારતીય ફૂટબોલ ટીમના કપ્તાન સુનીલ છેત્રીના 2 ગોલની મદદથી 2022 ફૂટબોલ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને 2-0થી હરાવ્યા હતા. સાથે જ આર્જેન્ટીનાના ફૂટબોલર મેસીને પણ પછાડી દીધો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ