Rupees All Time Low / અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર પહોંચ્યો રૂપિયો, પહેલીવાર ઓપનિંગમાં જ ડોલર સામે 82ની આસપાસ કિંમત

The Indian currency Rupee has hit a record low today

આજે શરૂઆતી કારોબારમાં રૂપિયો 82.22 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરે આવી ગયો છે અને તેમાં 33 પૈસા અથવા 0.41 ટકાનો જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ