વિદાય / Team India નવા કૉચ તરીકે આ 4 ધૂરંધરોના નામ રેસમાં, રવિ શાસ્ત્રી કહી રહ્યાં છે અલવિદા

The Indian cricket team will get a new coach

ભારતીય ક્રિકેટ ટીમને ટૂંક સમયમાં નવા કોચ મળી શકે છે. ઓક્ટોમ્બર નવેમ્બરમાં ટી-20 વર્લ્ડ કપ બાદ રવિશાસ્ત્રી વિદાય લેશે. નવા કોચ તરીકે રાહુલ દ્રવીડ અને વિરેન્દ્ર સહેવાગનું નામ પણ બોલાઈ રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ