તૈયારી / બોર્ડર પર વધતાં તણાવને પગલે ભારતીય સેના કરશે આ કામ, જેથી સખત ટેન્શનમાં આવી જશે ચીન 

The Indian Army will do this in the wake of rising tensions on the border, so that China will come under severe tension

સીમા પર બંને પાડોશી દેશો સાથે વધતાં તણાવને પગલે ભારતીય સેનાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેનાથી સેનાની ક્ષમતામાં વધારો તો થશે જ સાથે જ બોર્ડર પરની કાર્યક્ષમતામાં પણ વધારો થવાનું જણાઈ રહયું છે. 

બ્રેકિંગ ન્યૂઝ